હોલીવુડની સુપરમેનને પછાડી બોલીવુડની 'સૈયારા' ફિલ્મ થઈ સુપરહિટ, યુવાનોમાં ફિલ્મનો જબરજસ્દ ક્રેઝઆંતર રાષ્ટ્રીય•July 25
આંતર રાષ્ટ્રીય•5 days agoફ્રાન્સ આપશે ફિલિસ્તાનીઓને અલગ દેશની માન્યતા, કોણ બનશે રાષ્ટ્રપતિ?ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ દુનિયાભરમાં હલચલ જોવા મળી રહી છે. ફ્રાન્સે ફિલિસ્તાનીઓને જલદીથી અલગ દેશ બનાવવા માટે માન્યતા આપશે. આ જાહેરાત બાદ ચર્ચા તેજ થઇ છે કે, નવા દેશના રાષ્ટ્રપતિ કોણ બનશે. કોના હાથમાં સત્તાનું સુકાન સોંપવામાં આવશે. હાલમાં રાષ્ટ્રપતિની સત્તા મહમૂદ અબ્બાસને સોંપવામાં આવી છે. ફ્રાન્સના નિર્ણયનું ઇઝરાયલ વિરોધ કરી રહ્યુ છે.