વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં રૂ. ૫.૭૮ લાખ કરોડના ૫૪૯૨ એમ.ઓ.યુ. સંપન્ન: કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી1 day ago
1 day agoAAP નેતા પ્રવીણ રામની ઘેડ બચાવો યાત્રા બાદ સરકારે 1800 કરોડનું ફંડ તો ફાળવ્યું હતું પરંતુ ઘેડની સમસ્યા હજુ પણ ઠેરની ઠેર: રાજુ બોરખતરીયા AAPઘેડ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વર્ષોથી સામાન્ય લોકોને, ખેડૂતોને અને તેમના પાકોને ખૂબ જ નુકસાન થતું આવ્યું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે ગયા વર્ષે 14 દિવસની ઘેડ બચાવો પદયાત્રા શરૂ કરી હતી અને એ પદયાત્રામાં અનેક ગામોના હજારો લોકો અને ખેડૂતોએ આ પદયાત્રાને સમર્થન આપ્યું હતું. અવારનવાર પ્રવીણ રામની ઘેડ બચાવો પદયાત્રામાં ભાજપના જ લોકો દ્વારા કંઈને કંઈ મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી હતી પરંતુ પ્રવીણ રામ અને ઘેડના લોકો આવી કોઈ પણ હેરાનગતિ સામે ઝૂક્યા નહીં અને સફળતાપૂર્વક યાત્રા પૂર્ણ કરી હતી અને આ યાત્રા જ્યારે ચાલુ હતી એ દરમિયાન સરકારે 1800 કરોડનું ફંડ ઘેડ વિસ્તાર માટે સૈદ્ધાંતિક રૂપે મંજૂર કર્યું હતું પરંતુ અનેક મહિનાઓ વીતી ગયા છતાં પણ ઘેડ વિસ્તારમાં સમસ્યા ઠેરની ઠેર છે. હાલ પ્રવીણરામ જેલમાં છે પરંતુ આમ આદમી પાર્ટી ઘેડ વિસ્તારના મુદ્દાને વધુ આક્રમક રીતે ઉઠાવી રહી છે અને એના અંતર્ગત આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ બોરખતરીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.
1 day agoઉતરાયણ : રાજ્યભરમાં આશરે ૭૨૮ જેટલા વેટરનિટી તબીબો, ૧૦૩૬ સારવાર કેન્દ્રો તથા કલેક્શન સેન્ટર ઊભા કરાયાં
1 day agoઉતરાયણ : રાજ્યભરમાં આશરે ૭૨૮ જેટલા વેટરનિટી તબીબો, ૧૦૩૬ સારવાર કેન્દ્રો તથા કલેક્શન સેન્ટર ઊભા કરાયાં
6 days agoરાજ્ય સરકાર હસ્તકના માર્ગોના 41 કામો માટે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી 1078 કરોડ રૂપિયા મંજૂર થયા
6 days agoવસ્તી ગણતરી : એપ્રિલથી મકાનોની યાદી તૈયાર થશે, ફેબ્રુઆરી-27માં જનગણના, 1.40 લાખની ટ્રેનીંગનો ગ્રાફ રજૂ