July 25રાત્રે ડિનર માટે ઓછી મહેનતમાં બનાવો દૂધીના ચીલાની આ વાનગીબાળકોને મોટાભાગે પિઝા અને પનીરમાંથી બનતી વાનગી ભાવે છે. રોજિંદા આહારમાં પણ તેઓ સાદા શાકભાજીના બદલે ગ્રેવીવાળા શાક ખાવાનું પસંદ કરે છે. બહુ ઓછા બાળકોને દૂધીનું શાક પસંદ આવે છે. અને દરેક વખતે તમે બાળકોને દૂધીમાંથી બનતો હલવો ના બનાવી શકો. દૂધીમાં પણ અનેક પોષકતત્વો રહેલા છે. આવી સ્થિતિમાં તમારે બાળકોને દૂધી ખવડાવી હો તો આ નવી રીતે તેમને ભોજનમાં આપી શકો છો.
July 25Baba Vanga ની 2025 માટેની ભવિષ્યવાણી! શું યુરોપમાં જૈવિક પ્રયોગો અને એલિયન્સ સાથેનો સંપર્ક થશે?
July 25Baba Vanga ની 2025 માટેની ભવિષ્યવાણી! શું યુરોપમાં જૈવિક પ્રયોગો અને એલિયન્સ સાથેનો સંપર્ક થશે?