Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો મોટા શહેરોમાં શું છે કિંમત?October 18, 2022
July 29Shefali Jariwala નિધન બાદ પતિ પરાગ ત્યાગીની કેવી છે હાલત? સામે આવ્યો ભાવનાત્મક Videoપરાગ ત્યાગી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. પત્નીના મૃત્યુ બાદ પરાગ વરંવાર પોસ્ટ કરતો જોવા મળે છે. પરાગની પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તે હજુ પણ તેની પત્ની ગુમાવવાના દુ:ખમાંથી બહાર આવ્યો નથી. શેફાલી અને પરાગના ફેન્સ પણ તેના વિશે ચિંતિત હતા અને બધા પરાગને પૂછી રહ્યા હતા કે તે કેમ છે? હવે પરાગે પોતે લોકોના સવાલોના જવાબ આપ્યા છે.