સુરત શહેરમાં મકરસંક્રાંતિ પહેલા શહેરીજોનો ટુવિલર વાહન પર બાળકોને આગળ ન બેસાડવાની અપીલ કરતાં : અનુપમસિંહ ગેહલોત

સુરત શહેર ઓવરબ્રિજ ની સીટી તરીકે રાજ્યમાં ઓળખ મળી છે ત્યારે મકરસંક્રાંતિ પહેલા બાળકોને યુવા પેઢી ટેરેસ પર પતંગ ચગાવતા હોય છે જેના કારણે પતંગનો દોરો રસ્તા પર આવતા વાહન ચાલક અને રાહદારીના ગળા કપાવવાને ઘટના બનતી હતી તેને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે 2025 માં અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તે ભગીરથ કાર્ય લઈને વાહન ચાલકોને સેફટી ગાર્ડ અને નેક ગાર્ડ અલગ અલગ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યા
સુરત શહેરમાં મકરસંક્રાંતિ પહેલા શહેરના વિવિધ રસ્તાઓ પર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક વિભાગ ના સહયોગથી શહેરના ટુ-વ્હીલર વાહન ચાલકો ને પતંગના દોરાથી નાના મોટા અકસ્માત નહી સર્જાય અને નાની મોટી ઇજા નહીં પહોંચે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે શહેરીજનોને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ભગીરથ અભિયાનના ભાગરૂપે વાહન ચાલકો પોતાના બાળકોને આગળ નહીં બેસાડવા માટેના એક ઝુબેશ શરૂ જેનો પ્રતિસાદ હવે શહેરમાં મળી રહ્યો છે અને છેલ્લા પાંચ સાત દિવસથી એક પણ પતંગના દોરાથી વાહન ચાલકને રાહદારી ઈજા નહીં પહોંચી હોવાના સરકારી હોસ્પિટલમાંથી જાણકારી મળી રહી છે નાના બાળકોને આગળ નહીં બેસાડો અને ઝુંબેશ વધુ અસરકારક બનાવવા માટે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગના પોલીસ દ્વારા શહેરીજોનોના ટુ-વ્હીલર વાહન ચાલકને અલગ અલગ વિસ્તારમાં એનજીઓ અને અલગ અલગ સંસ્થા દ્વારા સેફટી ગાર્ડ સાથે નેક ગાર્ડ આપવામાં આવી રહ્યા છે અને ટ્રાફિક એવરનેશ સમજાવવામાં આવી રહ્યા છે તેમજ ટ્રાફિક એલાઉન્સિલ સિસ્ટમમાં પણ આ બાબતની જાણકારી આપવામાં આવી રહી છે.
સુરતમાં ઉતરાયણ એટલે સુરતીઓની ગણાતી હોય છે ત્યારે ગુજરાતના ફ્લાય ઓવર બ્રિજ સીટી તરીકે ઓળખાતું સુરત શહેરમાં મકરસંક્રાંતિ પહેલા શહેરીજોનો ખાસ કરીને નાના બાળકો અને યુવા પેઢી ધાબા પર પતંગ ચગાવતા હોય છે ત્યારે પતંગનો દોરો રસ્તા પર રાહદારી અને ટુ-વ્હીલર મોટરસાયકલ ના ચાલક પતંગના દોરાથી નાની મોટી ઈજા સાથે ઘણીવાર ચાલકનું મૃત્યુ થતું હોય છે ત્યારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગત વર્ષે ટુ વ્હીલર વાહન ચાલક ની સેફ્ટી ધ્યાનને રાખીને સેફ્ટીગાર્ડ અને નીક ગાર્ડ નો વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને નાના બાળકો વાહન ચાલકો ટુ-વ્હીલર ગાડી પર આગળ બેસાડતા હોય છે ત્યારે અકસ્માતિ પતંગના દોરાથી ઇજા થતી હોય છે અને ગંભીર ઈજા પહોંચતી હોય છે આવી ઘટના અટકાવવા માટે એક અત્યંત ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું જેમાં સુરત શહેરમાં ટુ વ્હીલર વાહન ચાલકો નાના બાળકોને આગળ બેસાડતા હોય છે તેને મકરસંક્રાંતિના અને મકરસંક્રાંતિ પૂરી થયાના બે દિવસ પછી એટલે પાંચ તારીખથી લઈને 17 તારીખ સુધી ટુ વ્હીલર ની આગળ બેસાડતા બાળકોને નહીં બેસાડવાની શરૂ કરવામાં આવી હતી અને આ ભગીરથ અભિયાન ની ઝુંબેશ શહેરમાં રંગ લાવ્યો હતી જેના કારણે ગયા વર્ષે વાહનચાલકના દોરા કાપવાની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો પોલીસ કમિશનરના આ ભગીરથ અભિયાનને 2026 ના મકરસંક્રાંતિ પહેલા જ પોતાના ટ્રાફિક અને સ્થાનિક પોલીસ અધિકારીઓને ટુ વ્હીલર વાહન ચાલક પોતાના બાળકોને આગળ બેસાડતા હોય એની જગ્યા પર પાછળ બેસાડવાની ટ્રાફિક સિગ્નલ અને અલગ અલગ જગ્યા પર ચેકિંગ દરમિયાન સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સાથે સાથે પબ્લિક એલાઉન્સમેન્ટ સિસ્ટમમાં પણ આ બાબતે પતંગના દોરાથી કોઈ બાળકને ઇજા નહીં થાય અને વાહન ચાલક નહીં થાય તેની વિશેષ તકેદારી પણ રાખવામાં આવી રહી છે ખાસ કરીને કેટલાક પોલીસ સ્ટેશનના અને ટ્રાફિક વિભાગના અધિકારી અલગ અલગ એનજીઓ અને સંસ્થાઓ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડ સાથે નેક ગાર્ડ આપવામાં અને લગાવવામાં આવી રહ્યા છે જેથી કરીને પતંગના દોરાથી સ્ટાર્ટિંગમાં થયેલી બે ત્રણ ઘટના બાદ છેલ્લા સાત દિવસમાં પતંગના દોરાથી કોઈ વાહન ચાલકનું ગળું કપાયું નહીં હોવાની સરકારી હોસ્પિટલ માંથી બહાર આવવા પામી છે કોઈપણ અધિકારી ધારે તો પોતાને ફરજ ના એક ભાગરૂપે આવા નાના મોટા કાર્યકર્તા હોય છે પણ આ કાર્ય લોકોના ઉપયોગી ને લઈને આજે ચારેય તરફ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નોન ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગમાં પણ લેવામાં આવી રહ્યું છે સાથે સાથે સુરતને ઉતરાયણ નું મોડલ આધારે ટુવિલર વાહન ચાલકોને પોતાના ની મોટી નહીં થઈ તેને ધ્યાનમાં રાખીને સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને ગુજરાતના નાના ગામડાઓથી લઈને નાના શહેર સુધી આ સુરત મોડલ આગળ વધી રહ્યું છે જેની પાછળ સુરતના કેપ્ટન એટલે પોલીસ કમિશનર પોતાને નૈતિક જીમ્મેદારી અને શહેરીજોનોના હિત માટે ભગીરથ અભિયાન શરૂ કરવા સાથે પોતાના જ અધિકારીઓ તેમને સૌથી મોટો સાથ સહકાર આપી અને રસ્તા પર ઊભી રહીને શહેરીજનોને ખાસ કરીને ટુવિલર વાહન ચાલકોને નાના બાળકોને આગળ નહીં બેસાડવા માટેના પ્રયત્નો આજે મહંઅશ સફળ રહ્યા છે છેલ્લા પાંચ છ દિવસથી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર ટુવિલર વાહન ચાલક માટે સેફટી ગાર્ડ સાથે નેંક ગાર્ડ ફ્રીમાં લગાવવામાં આવી રહ્યા છે આજે પણ સુરત શહેરના ટ્રાફિકના અલગ અલગ રીજીયન મદદનીશ પોલીસ કમિશનર ભરવાડ, ગામીત, ટંડેલ અને મોઈન શેખ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને અને ટ્રાફિક પોઇન્ટ પર ઊભા રહીને ટ્રાફિક બાબતે ક્લાસ પણ લઈ રહ્યા છે તેમજ ટ્રાફિક એવોર્ડનેસ સમજાવવામાં આવી રહ્યા છે જેના કારણે આજે સુરત શહેરમાં સ્વયં ટ્રાફિક સિસ્ટમ શરૂ કરવામાં શેરીજનોને પણ પોતાનો ફાળો આપ્યો છે જેના કારણે સ્માર્ટ સિટી સુરતનું સપનું સાકાર થવા જઈ રહ્યો છું સાથે સાથે સ્વચ્છ અભિયાનમાં સુરત શહેર પ્રથમ નંબર છે એવી રીતે ટ્રાફિકમાં પણ દેશમાં પ્રથમ નંબર પર રહે તેવી તૈયારી પોલીસ કમિશનર દ્વારા આગામી સમયમાં કરવામાં આવી રહી છે.

