મોટા વરાછા ગામના ટેબલ ટેનિસ કોચ ઇબ્રાહિમ સરના સ્ટુડન્ટની રાષ્ટ્રીય સ્તરે પસંદગી
Posted On: |5 min read

ટીટીએફઆઇ સંચાલિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન હરીયાણા ખાતે તારીખ ૬ થી ૧૩ ઓક્ટોબરે કરવામાં આવ્યો હતો. જેમાં માઉન્ટ લીટેરા સ્કુલના વિધાથીૅ પનવ કેલાની અંડર-૧૧ કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે પસંદગી કરવામાં આવી હતી. ટેબલ ટેનિસ કોચ ઇબ્રાહિમ સર પાસે કોચીંગ મેળવી રહ્યા છે.

