Voice of Surat

પુજારી નિરંજનદાસજી સ્વામીએ શ્રી ઘનશ્યામ મહારાજની આરતી ઉતારી

Posted On: |5 min read
Voice of Surat News

કાળીચૌદશના પુનિત પર્વે બ્લેક વાઘા ધરાવી પુજારી નિરંજનદાસજી સ્વામીએ શ્રી ઘનશ્યામ મહારાજની આરતી ઉતારી અમદાવાદ SGVP શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ છારોડી સંત આશ્રમમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને કાળીચૌદશના પુનિત પર્વે બ્લેક વાઘા ધરાવી પુજારી નિરંજનદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી તેવું કનુભગતની એક યાદીમાં જણાવાયું છે.