AAP નેતા ઈસુદાન ગઢવીએ ખેડૂત નેતા રાજુભાઈ કરપડાના પરિવારની મુલાકાત લીધી
Posted On: |1 min read

રાજુભાઈ કરપડાના પરિવારને ખાતરી આપું છું કે AAP પરિવાર મજબૂતીથી તેમની સાથે છે, AAP નેતા ઈસુદાન ગઢવીએ દુધઈ ગામે આવેલ વડવાળા દેવના મંદિરે દર્શન કર્યા, મહંત શ્રી રામ બાલકદાસના આશીર્વાદ મેળવ્યા, ઈસુદાન ગઢવી હડદડ લાઠીચાર્જના બાદ જેલમાં ગયેલા ખેડૂતોના ઘરે પહોંચ્યા — AAP તરફથી દરેક સહયોગની ખાતરી આપી, એક ખેડૂત તરીકે હું જેલમાં ગયેલા તમામ ખેડૂતોની સાથે છું,દિવાળી સમયે ભારતીય કળદા પાર્ટીએ ખેડૂતોને ખોટા કેસોમાં ફસાવીને પરિવારથી દૂર કર્યા, ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ,કોઈપણ ડર વગર અવાજ ઉઠાવનાર ખેડૂતો ભાજપની તાનાશાહીના કારણે જેલમાં ગયા: ઈસુદાન ગઢવી

