Voice of Surat

૧૧ મહિના સુધી સક્રિય રહેશે તમારું Jio સિમ

Posted On: |1 min read
કંપની Jio TV અને JioAiCloud ની એક્સેસ પણ આપે છે

આ Jio પ્લાન સૌથી સસ્તો વિકલ્પ છે, જે કોલિગ અને SMS બંને લાભો આપે છે. કિમત રૂ. ૪૪૮ રૂપિયાના આ પ્લાનમાં કોલિગ અને SMS બંનેનો લાભ મળે છે. સમગ્ર વેલિડિટી સમયગાળા માટે અમર્યાદિત કોલિગ અને ૧૦૦૦ SMS મળશે. કંપની Jio TV અને JioAiCloud ની એક્સેસ પણ આપે છે. જો તમે લાંબા ગાળાનો પ્લાન ઇચ્છતા હોવ જે ફક્ત કોલિગ અને SMS પર ધ્યાન કેન્દ્રિત કરે, તો Jio બીજો ખાસ પ્લાન ઓફર કરે છે. આ પ્લાન ૩૩૬ દિવસની વેલિડિટી સાથે આવે છે. તે સમગ્ર વેલિડિટી સમયગાળા માટે અમર્યાદિત કોલિગ અને 3900 SMS આપે છે. તે Jio TV અને Jio AI Cloud ની એક્સેસ પણ આપે છે.