Voice of Surat

સાયબર ફ્રોડ અને છેતરપિંડીના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર

Posted On: |5 min read
Voice of Surat News

સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન માં આરોપી વિરુદ્ધ સાયબર ફ્રોડ અને છેતરપિંડીનો નોંધાયો હતો ગુનો. આરોપી મંજુ તરફે એડવોકેટ અનીસ શેખ એ આગોતરા જામીન કરી હતી.ફરિયાદ પક્ષ દ્વારા જામીન અરજી નો વિરોધ કરતા એફિડેવિટ મૂકી હતી. નામદાર સુરત સેશન્સ કોર્ટ એ બંને પક્ષો ની દલીલ સાંભળી બચાવ પક્ષ ના એડવોકેટ અનીસ શેખ ની દલીલો ગ્રાહ્ય રાખી આગોતરા જામીન મંજુર કર્યા હોવાનું જાણવા મળે છે.