Voice of Surat

ઠગાઈના કેસમાં બિલ્ડર બંધુના જામીન નામંજૂર

Posted On: |1 min read
Voice of Surat News

સુરત શહેરા પુણા વિસ્તારમાં આવેલ સમજુબા સોસાયટીમાં રહેતા કમલેશ જાની 2014માં મકાન શોધી રહ્યા હતા. ત્યારે દલાલ રવજીભાઈએ તેમની મુલાકાત ભાવેશ કલસરીયા સાથે કરાવી હતી. ત્યારબાદ ભાવેશભાઈ તેમને સરથાણા રોયલ આર્કેડની ઓફિસે લઈ ગયા હતા. જગદીશ અને ભાવેશે કુડસદના રોયલ રેસિડેન્સી પ્રોજેક્ટમાં 36 મહિનામાં મકાન તૈયાર કરીને કબજો આપી દેવાનું કહ્યું હતું. જો મકાન ન લેવું હોય તો ડિપોઝિટના ડબલ પૈસા પરત આપવાની લાલચ આપી હતી. કમલેશભાઈએ રોકડા રૂ. 9.50 લાખ આપ્યા હતા. તેમને ડાયરીમાં કોડવર્ડથી લખાણ આપ્યું હતું. જેમાં રોહન પટેલ અને શેલેશ ગાંગાણીએ સહીઓ કરી હતી. 2016માં મારુતી ડેવલોપર્સઅને રોયલ ડેવલપર્સના ભાગીદારો મહેન્દ્ર પંડ્યયા, જગદીશ કલસરીયા, પિયુષ પર્યાવ વિરડીયા, વિમલ ગાજીપરા તથા માટે! ભાવેશ લાઠીયાના નામે દસ્તાવેજ રૂપિય થયા હતા. બાદમાં કમલેશભાઈને આવી 2017માં સાટાખત કરી આપ્યો હતો. નેશને જો કે, 36 મહિને પણ મકાન તૈયાર સુરત ન થયા અને પૈસા પરત માંગતા તે પણ ન મળ્યા. પોતાની સાથે છેતરપિંડી કરવા થયાનો અહેસાસ થતાં કમલેશભાઈની સુરત ફરિયાદને આધારે સરથાણા પોલીસે અને જગદીશભાઈ જેરામભાઈ કલસરીયા જોડાય (રહે. ખોડલછાયા રો હાઉસ, વિગત મોટા વરાછા) અને ભાવેશભાઈ આવી જેરામભાઈ કલસરીયા (રહે. શુકન જેટલા સોસાયટી, સરથાણા) વિરુદ્ધ ફરિયાદ ફાઈન નોંધી ધરપકડ કરી હતી. જેલમાંથી આપી મુક્ત થવા કસરીયા બંધુઓએ જામીનઅરજી મૂકી હતી. મૂળ ફરિયાદી નવીન તરફે એડવોકેટ વિશાલ લાઠિયાએ વ્યવસ હાજર રહી જામીન અરજીનો વિરોધ કર્યો હોવાનું જાણવા મળે છે.